Autobiography of dhirubhai ambani in gujarati seradi


Autobiography of dhirubhai ambani in gujarati seradi pdf!

ધીરૂભાઇ અંબાણીની જીવનકથા | સ્વતંત્રતાની લડાઈથી લઈને સફળ ઉદ્યોગપતિ સુધી...


 

 

Dhirubhai ambani ni katha gujarati | ધીરૂભાઇ અંબાણીની જીવનકથા

 

કેટલાક લોકો જન્મે છે ચાંદીની ચમચી સાથે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. મહેનતથી જીવનને આદર્શ બનાવનારાઓમાંના ઉદ્યોગપતિઓમાં ધીરુભાઈ અંબાણી મોખરે છે. ધીરજલાલ હિરાચંદ અંબાણી એટલે કે ધીરૂભાઈ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨માં ચોરવાડ ખાતે જનમ્યા હતા. સંઘર્ષ કરીને ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. ૧૯૭૭માં ધીરૂભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને ૨૦૦૭માં જ અંબાણી પરિવાર વિશ્ર્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યો હતો. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કાું.માં ક્લાર્ક તરીકે કામ કર્યું. બે વર્ષ બાદ કંપની શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રિબ્યૂટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. રિલાયન્સ (Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અન Tina ambani!